એકવાર લખી, તો પછી માગી, કે લખી આપો ને ગઝલ,
ક્રીએટીવીટી રજા પર છે, આજે નહિ ચલાવો હઝલ ?
એકના શે'ર પર વાહ-વાહ,બીજાના પર ક્યા બાત !
ફાઈનલ કહે ને ! કોણ ગમે છે ? હું, ફ્રેડરિક ને ફૈઝલ ?
હુશીયારીનું પડીકું છું, ન્યુટન મારો ચેલો છે, તોય..
ના સમજાણી તું આજ લાગી, રીડલ છો કે પઝલ ?
જાગતા નખરા કરે ને, સપનામાં બોલાવે છે,
સુધરી જા, નહિ તો સાચું કહું છું, તું નાગિન હું વિઝલ !

No comments:
Post a Comment